બ્લાસ્ટ / જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી ઍટેક થયો હોવાની આશંકાથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ, પંજાબ-શ્રીનગરમાં અલર્ટ

last night 2 blast in jammu airforce station

જમ્મૂ કશ્મીરમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત રાત્રીના રોજ બે બ્લાસ્ટ થયા હતા. જે મામલે એક આંતકીની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ ડ્રોનની મદદ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ