BIG NEWS / વિરમગામમાં છેલ્લી ઘડીએ થયું એવું કે હાર્દિક પટેલનું વધ્યું ટેન્શન, પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળ્યો

Last minute protest of Hardik Patel in Viramgam

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી રહી છે. એવામાં મતદાનની આખરી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ