ચંદ્રગ્રહણ / આવતીકાલે યોજાશે વર્ષનું છેલ્લું અને ચોથું ચંદ્રગ્રહણ, જાણો ક્યાં દેખાશે અને કેટલા સમયનું રહેશે

last lunar eclipse of 2020 on november 30

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે યોજાશે. આ વર્ષે આ વર્ષનું ચોથું ચંદ્રગ્રહણ હશે. વર્ષ 2020માં આ પહેલાં 10 જાન્યુઆરી, 5 જૂન અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ વખતે ગ્રહણ ખાસ રહેશે. આ દિવસે કાર્તિક પૂર્ણિમા છે અને સાથે ગુરુ નાનક દેવનો 551મો જન્મદિવસ મનાવાશે. ખગોળવિદોના અનુસાર લગભગ 4 કલાક 21 મિનિટનું ગ્રહણ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ