અંતિમ ફિલ્મ / ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'નું ટ્રેલર રીલીઝ, ફેન્સની આંખો ભીની કરતાં ગયા ચિન્ટુ

last film of rishi kapoor sharmaji namkeen trailer released

ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્મા જી નમકીનનું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ટ્રેલરમાં પરેશ રાવલ અને ઋષિ કપૂરને સાથે જોઈને તમારી આંખો ચોક્કસ ભીની થઇ જશે.

બ્રેકિંગ ન્યૂઝ