સુવર્ણ તક / સસ્તામાં સોનું ખરીદવાનો આજે છેલ્લો અવસર, મોદી સરકારની આ સ્કીમમાં મળશે મોટો લાભ

last day to buy sovereign gold bond know you should invest in gold bond modi government scheme

ભારત સરકારના સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રૂપિયા રોકવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે ગોલ્ડ બોન્ડ સ્કીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમે 1 ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. ઓનલાઈન ગોલ્ડ બોન્ડ ખરીદનારાને 50 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વધારે છૂટ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ