બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:08 AM, 28 February 2021
ADVERTISEMENT
તેલ કંપનીઓના ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. આ પછી 14.2 કિલોના સબ્સિડી વિનાના સિલિન્ડરની કિંમત 794 રૂપિયા થઈ છે. આ સાથે તમે ગેસ સિલિન્ડર પર મોટું ડિસ્કાઉન્ટ મેળવવા ઈચ્છો છો તો તમે આ રીતે બુકિંગ કરો. તમને 700 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સિલિન્ડર માટે 94 રૂપિયા ચૂકવવાના રહેશે.
ADVERTISEMENT
પેટીએમથી આ રીતે મેળવો કેશબેકનો લાભ
જો તમે Paytm એપથી તમારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો છો તો તમે 700 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. આ કારણે તમારે ગેસ સિલિન્ડર માટે ફક્ત 94 રૂપિયા ખર્ચ કરવાના રહે છે. તો આજે આ ઓફરનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. તો કરી લો તમારા સિલિન્ડરનું બુકિંગ અને બચાવો તમારા રૂપિયા.
આ રીતે ઉઠાવો આ ઓફરનો લાભ
28 ફેબ્રુઆરી 2021 સુધી માન્ય છે આ ઓફર
700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપથી પહેલીવાર LPG સિલિન્ડર બુક કરનાર ગ્રાહક જ મેળવી શકે છે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offerનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી લઇ શકે છે. આ ઓફર માટે પેટીએમે અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.