બમ્પર ડિસ્કાઉન્ટ / ચૂકી ગયા તો ગુમાવશે મોટી તક! આ કાર પર મળી રહ્યું છે 65,000 સુધીનું ડિસ્કાઉન્ટ,આજે જ કરો ખરીદી

last day of car discounts in india will be costlier from january 2022

ભારતીય ઓટો જગતની લગભગ બધી મોટી વાહન નિર્માતા કંપનીઓએ નવા વર્ષની પ્રારંભિક કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મારૂતિ સુઝુકીથી લઇને ટાટા અને ટોયોટાથી લઇને મર્સિડીઝ સુધી દરેક કંપનીઓ પોતાના ભાવ વધારવાના છે. તો લગભગ દરેક કપંનીઓ ચાલુ વર્ષના અંતિમ મહિનામાં બમ્પર ડિસ્કાઉન્ટ પોતાના વાહનો પર આપી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ