ઈ-નિલામી / PM મોદીના ઉપહારને ખરીદવાનો આજે છેલ્લો દિવસ, લાગી રહી છે અધધધ બોલી

Last day for PM Modi Gifts online auction

PMને મળેલા ઉપહારો ખરીદવાની ઈ-નિલામીનો આજે છેલ્લો દિવસ છે. PMની લોકપ્રિયતાનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે તે તેમને મળેલા ઉપહારોની નિલામી લાખો અને કરોડોમાં પહોંચી ચૂકી છે. પીએમ મોદીને ચાહનારા લોકો મોટી સંખ્યામાં આ નિલામીમાં ભાગ લઈ રહ્યા છે. જાણો કઈ 2 વસ્તુઓની કિંમત સૌથી વધુ બોલાઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x