રાહત / ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધી, હવે આ તારીખ સુધી ભરી શકશો ટેક્સ

last date of itr filing increase now you can fill till 31st august

સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરી દીધી છે. પહેલી એની છેલ્લી તારીખ 31 જુલાઇની હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ