કામની વાત / કોરોના સંકટમાં ટેક્સપેયર્સને મળી મોટી રાહત, આ તારીખ સુધી ભરી શકાશે ITR

last date for filing income tax returns extended to november 30

કોરોના સંકટને જોતાં ફરી એક વાર આવકવેરા વિભાગે સામાન્ય લોકોને રાહત આપી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાંકીય વર્ષ 2019-20ને માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને ફરી આગળ વધારી છે. હવે ટેક્સપેયર્સ 30 નવેમ્બર 2020 સુધી પોતાનું ITR ફાઈલ કરી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ