સુવિધા / મફત ગેસ સિલિન્ડર કનેક્શન મેળવવાની છેલ્લી તક, 30 સપ્ટેમ્બર પહેલાં કરી લો કામ

last chance to get free gas cylinder connection apply before 31 September

મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર આપી રહી છે. તેના માટે 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. કોરોના સંકટને કારણે કેન્દ્ર દ્વારા આ યોજનાનો સમયગાળો એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. 2016માં આ યોજના ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી, જેની અંતિમ તારીખ એપ્રિલમાં જ સમાપ્ત થઈ રહી હતી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનું ખાસ ફોકસ મહિલાઓ પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ