તમારા કામનું / જલ્દી કરો! છેલ્લા 3 દિવસ બાકી, આ કામ ન કર્યું તો ભરવો પડશે ડબલ દંડ

last 3 day remains for link aadhar and pan then 1000 fine will be charged

30 જૂન પછી આધાર સાથે પાન લિંક કરવા પર ડબલ દંડ ભરવો પડશે. તેથી જો તમે હજી સુધી પાન સાથે આધાર લિંક નથી કર્યું, તો શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ