મેઘમહેર / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ

Last 24 hours in Gujarat rain in 176 taluka

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં 6.50 ઇંચ વરસાદ પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ