ચંદ્રયાન 2 / ઇસરોના ચેરમેનને અંતિમ ક્ષણોમાં જે વાતનો ડર હતો તે જ થયું, તેમણે કહ્યું હતું કે...

last 15 minutes chandrayaan 2 landing most difficult task k sivan

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનું ચંદ્ર પર ઉતરતા સમયે ઇસરો સાથે સંપર્ક તૂટ્યો હતો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે તે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઊંચાઇ પર હતું. ઇસરો સેન્ટર પર હાજર પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ