નિવેદન / ભારતથી હાર્યા બાદ એવું તો શું થયું કે શ્રીલંકાનાં કેપ્ટને પોતે હટવાની કરી વાત

lasith malinga ready to quit captainship after t20 debacle against india

ભારત અને શ્રીલંકાની હાલમાં જ ટી 20 સીરીઝ રમાઈ હતી જેમાં પહેલી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ તો બીજી બે મેચમાં ભારતે જીત નોંધાવી હતી. શ્રીલંકાની હાર બાદ કેપ્ટન લસિથ મલિંગાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છે કે તેઓ દર સમય માટે તૈયાર છે અને કેપ્ટનશીપ છોડવા પણ તૈયાર છે. નોંધનીય છે કે મલિંગા પોતાની ટીમનાં પ્રદર્શનથી નિરાશ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ