નિધન / તમે જે કોપી, કટ, પેસ્ટ કરો છો મોબાઇલ કે કોમ્પ્યુટરમાં તેની શોધ કરનાર લેરી ટેસ્લરની દુનિયાને અલવિદા

Lary Tasler the inventor of cut paste technology dies at 74

મોબાઇલ, પીસી કે લેપટોપ યુઝ કરતી ભાગ્યે જ કોઈ વ્યકિત હશે જેને કટ,કોપી ,પેસ્ટની જાણકારી નહીં હોય.આ એક લોકપ્રિય ફિચર છે. પરંતુ તેની શોધ કોણે કરી તેમ કોઇ પુછે તો ભાગ્યે જ કોઇ વ્યકિત તેના શોધકનું નામ જાણતું હશે.દુનિયાને કટ,કોપી,પેસ્ટ શિખવનારનું નામ લેરી ટેસ્લર છે.જેમનું 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ