બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મોટા પાયે બદલી, વર્ગ-1 ના 229 અધિકારીઓની બદલી
Last Updated: 10:07 PM, 22 April 2025
ગુજરાતમાં અચાનક પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર પદ પર રહેલા 229 પ્રોફેસરની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગની હસ્તકની સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજ ખાતે રહેલા સહપ્રાદ્યાપક વર્ગ 1 ના કુલ 70 પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સહપ્રાદ્યાપક વર્ગ 2 ના 4 પ્રોફેસરની બદલી કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.