દે દારુ.. / વલસાડ-ભરૂચમાં મોટા પાયે ઝડપાયો દારુ, ગેરકાયદે હેરફેર સાથે ખેપિયા ખુલ્લેઆમ,બેફામ

Large-scale seizure of liquor in Valsad-Bharuch

વલસાડના પારડી તાલુકાના માંગેલવાડ જેટ્ઠી પરથી 1.03 લાખનો દારૂ ઝડપાયો હતો.  જેમાં 5.53 લાખના મુદ્દામાલ સહિત એક આરોપીની અટકાયત કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ