BIG BREAKING / ગુજરાતમાં દારૂબંધીની અરજી મામલે હાઈકોર્ટનો મહત્વનો હુકમ, સરકારને લાગ્યો જોરદાર ઝટકો

Large order of the High Court in the matter of application for prohibition of alcohol

દારૂબંધીને લઈને હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે હાઈકોર્ટે એડવોકેટ જનરલે જે વાંધો ઉઠાવ્યો હતો તે ફગાવી દીધો છે. જેથી દારૂબંધીની પરવાગની આપવી કે ન આપવી તેની સુનાવણી ટૂંક સમયમાં હાઈકોર્ટ કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ