મહામારી / ભારે કરી! અહીં 29 ટકા આરોગ્ય કર્મચારીઓએ જ કોરોના વેક્સિન લેવાની પાડી ના

Large Numbers Of Health Care And Frontline Workers Are Refusing Covid-19 Vaccine

કોરોના મહામારી સામે લડવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ