વતનની વાટ / અમદાવાદ લોકડાઉન હળવુ થયુ છતાં ઘરે જવા લોકો ઉત્સુક, એક કિમી લાંબી લાઈન

અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે એકઠા થયા છે. મેમ્કો પાસેથી બસ મારફતે શ્રમિકોને રેલવે સ્ટેશને લઈ જવાશે. હાલમાં મેમ્કોના વીર સાવકર મેદાન પાસે શ્રમિકોની ભીડ એકઠી થઈ છે.આ દરમિયાન પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ