ધરતીકંપ / અમેરિકાઃ અલાસ્કાના તટ પર 7.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો સુરક્ષિત જગ્યાએ જવા લાગ્યા

Large earthquake off Alaska prompts tsunami fears

કોરોના વાયરસનો કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે સુનામીને લઇને ખતરાનો માહોલ જોવા મળી રહ્યો છે. અલાસ્કાના તટ પર સોમવારે પહેલા 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી જેના કારણે લોકો સુરક્ષિત જગ્યાએ જવા લાગ્યા. કેટલીક જગ્યાઓ પર 1.5 થી 2 ફૂટ ઊંચી સુનામીની લહેર ઉઠેલી જોવા મળી. ત્યારબાદ ચેતવણીને સૂચનામાં તબદીલ કરી દેવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ