ભૂસ્ખલન / હિમાચલ પ્રદેશ: શિમલામાં નેશનલ હાઈવે 5 પર ભૂસ્ખલન, ભારે માત્રામાં કાટમાળ પડતા રસ્તા પર ટ્રાફિક જામ

Landslides again in Himachal Pradesh

હિમાચલ પ્રદેશના શીમલામાં નેશનલ હાઈવે નં-5 પર ભૂસ્ખલનનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. એક મહિનામાં બીજી વખત અહીયા ભૂસ્ખલન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ