ક્રાઇમ / રાજકોટમાં મકાનમાલિકની નિર્દયતા: માત્ર 2 વર્ષના બાળકને દારૂ પીવડાવતા બેભાન, સિવિલમાં કરાયું દાખલ

Landlord made a 2 year old child drink alcohol in Rajkot

ગુજરાતમાં એકસાથે 2 ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એકતરફ વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીનીને દારૂ પીવડાવ્યો તો બીજી તરફ રાજકોટમાં મકાનમાલિકે 2 વર્ષના બાળકને દારૂ પીવડાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ