ના હોય..! / ભાડાનો રુપિયોય ન છોડનારનું હાર્ટ બેસી જશે, મકાન માલિકે ભાડૂઆતને આપી દીધા 8 લાખ, જબરી કરી જિગર

landlord invests rs 8 lakh in tenant start up

સામાન્ય રીતે મકાન માલિક ભાડુઆત પાસેથી પૈસા વસૂલ કરે છે, પરંતુ બેંગલુરુમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મકાનમાલિકે ભાડુઆતને 8 લાખ રૂપિયા આપ્યા હતા. જાણો રસપ્રદ કારણ...

બ્રેકિંગ ન્યૂઝ