સનસનાટી / બોટાદના ચિરોડામાં મકાન માલિકને બંધક બનાવી રોકડા 12 લાખની હૈરતંગેજ લૂંટ,જાણભેદુ હોવાની આશંકા

Landlord held hostage in Chiroda, Botad

ગઢડા તાલુકાના ચિરોડા ગામે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો મકાનમાં આવી મકાન માલીકને રૂમમાં બાધી ને રુમમા રહેલ કબાટમા રહેલા રૂપિયા  11થી 12 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટનાથી સનસનાટી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ