અમદાવાદ / કોઇને મકાન ભાડે આપ્યું હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, કલેક્ટરનું જાહેરનામું

landlord can not force tenant to vacant property in ahmedabad

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ રાજ્યમાં 70 લોકો કોરોના પોઝિટિવ છે ત્યારે અમદાવાદ કલેક્ટર કે.કે.નિરાલાએ બે જાહેર નામા બહાર પાડ્યા છે. એક જાહેરનામુ મકાન માલિકો માટે અને બીજું હિજરત કરી રહેલા લોકોની વ્યવસ્થાને લઇને બહાર પાડવામાં આવ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ