ખુશખબર / હવે લેન્ડલાઇન નંબર પણ થઇ શકશે પોર્ટ, નવો હશે આટલા આંકડાનો

landline portability may soon starts in india

મોબાઇલ પોર્ટ કરવાની સુવિધા બાદ હવે તમે તમારો લેન્ડલાઇન નંબર પણ પોર્ટ કરી શકાય તેવી સુવિધા આપવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં તમે લેન્ડલાઇન ફોનના નેટવર્કને લઇને પરેશાન હોવ તો તમે તમારા લેન્ડલાઇન નંબર પસંદગીના નેટવર્કમાં પરિવર્તીત કરી શકો છો.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ