કાયદો / ખેડે તેની જમીન: આદિવાસી વિસ્તારમાં જંગલની જમીન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય,લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં થશે આ ફેરફાર

Land to be cultivated: State Government's big decision on forest land issue in tribal area, this change will take place in...

રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તાર માટે લેન્ડગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવાની વાત કરતા કહ્યું કે, જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય.

બ્રેકિંગ ન્યૂઝ