સવાલ / જમીન કૌભાંડી ભૂપત ભરવાડની રાજકોટ પોલીસે કરી ધરપકડ, બીજી બાજુ તેની સાથે પો.કમિશ્નરની તસવીરો વાયરલ

Land scam bhupat bharvad rajkot police arrested

રાજકોટમાં દિવસને દિવસે ભૂમાફિયાનું રાજ વધતું જઈ રહ્યું છે એવામાં જમીન કૌભાંડી ભૂપત ભરવાડની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા શહેર પોલીસને મોટી સફળતા મળી છે. પરંતુ આ ધરપકડની સાથે રાજકોટ પોલીસ કમિશ્નર પર સવાલ ઊભાં થઈ રહ્યાં છે ત્યારે જાણો સમગ્ર મામલો શું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x