ફેરફાર / જમીનોને લગતા આ કામો માટે હવે ગાંધીનગર લાંબુ થવું પડશે, સરકારે લીધો નવો નિર્ણય

Land related works Deputy Collector gujarat government Gandhinagar

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર આ તમામ મહાનગરના વિસ્તારો માટેના જમીન એનએ, શરતફેરની અરજીઓ અને જમીન સુધારણા અંગેની કામગીરી હવે ગાંધીનગરની કચેરીએથી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ