ખુલાસો / જામનગરમાં નવા SP આવતાની સાથે જ સપાટો, ભૂમાફિયા જયેશ પટેલનો સાગરિત ઝડપાયો

land mafia jayesh patel partner caught in madhyapradesh by ATS 100 plus crime committed

ગુજરાતના ઓપરેશન જામનગરની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગ રૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે.  ત્યારે જયેશ પટેલ ગેંગના સાગરીતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ats પકડી પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ