જામનગર / અનેક ગુનાઓના આરોપી જામનગરના જયેશ પેટલની AUDIO ક્લિપ વાયરલ, સાંસદ પર આક્ષેપો કરવાનું પણ ન ચૂક્યા

land mafia Jayesh patel 2 more audio clips viral Jamnagar

જામનગરમાં જમીન માફિયા સામે તપાસનો મામલો દિપેન ભદ્રનની SP તરીકે નિયુક્તિ બાદ વધુ ગરમાયો છે. હાલમાં જ જમીન માફિયા જયેશ પટેલની વધુ 2 ઓડિયો ક્લીપ સામે આવી છે. જેમાં જામનગરમાં ચાલતી ગેંગ મુદ્દે જયેશ પટેલે આક્ષેપ કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x