દેશ / સિસોદીયા બાદ મોટા 'રાજઘરા'ના પર નકેલ કસી CBIએ, આજે રાબડી, કાલે લાલુની પૂછપરછ, કયા કેસમાં કાર્યવાહી

Land for jobs scam: CBI questinoed rabdi devi for 4 hours

બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથે પૂછપરછ બાદ રાજનૈતિક વિવાદો વધી ગયાં છે. વિપક્ષી નેતાઓએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. માહિતી અનુસાર હવે લાલૂ પ્રસાદ યાદવ સાથે પણ પ્રશ્નોત્તરી કરશે CBI.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ