ખુલાસો / જમીન વિકાસ નિગમના પૂર્વ એમડી દેત્રોજાએ 2 વર્ષમાં 6 ગામમાં કરોડોની મિલકત ખરીદી

 land development corporation Former MD ks detroja illegal property

જમીન વિકાસ નિગમ ગાંધીનગરમાં ભ્રષ્ટચાર મામલે ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે વિકાસ નિગમના પૂર્વ એમડી કે.એસ.દેત્રોજાની ACBએ તપાસ કરી હતી. ACBએ તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. આ તપાસમાં દેત્રોજાની ગેરકાયદેસર મિલકતનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ