BREAKING / ભ્રષ્ટાચારીઓ પર CBIનો સપાટો: લાલૂ પ્રસાદ યાદવના ખાસ વ્યક્તિની ધરપકડ, રેલ્વે ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનો દાવો

land and irctc scam rjd mla bhola yadav arrested by cbi

RJD સુપ્રીમ લાલૂ પ્રસાદ યાદવના નજીકના ભોલા યાદવની સીબીઆઈએ ધરપકડ કરી છે. જ્યારે લાલૂ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા, ત્યારે ભરતી કૌભાંડમાં ભોલા યાદવ માસ્ટરમાઈન્ડ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ