રાજકોટ / સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મહત્વના સમાચાર,ગઢકા અમૂલ પ્લાન્ટ માટે જમીન ફાળવાઈ, ટૂંક સમયમાં CMના હસ્તે થશે ભૂમિપૂજન

 Land allocated for Rajkot Gadka Amul plant

સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો પ્લાન્ટમાં ઉપયોગ થશે,  પ્લાન્ટમાં દૂધનો પાઉડર તૈયાર કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ