આલોચના / લેંસેટે કહ્યું, મોદી સરકારની પ્રાથમિકતા કોરોના કંટ્રોલ કરવાની નહીં પણ ટ્વિટર પરની ટીકાઓને હટાવવાની છે

lancet writes pm modis work is not forgivable he should take responsibility for his mistakes about corona

મેડિકલ રિસર્ચ જર્નલ 'ધ લેન્સેટ'ના અહેવાલમાં મોદી સરકારની ઝાટકણી કાઢતા કહેવાયું છે કે PM મોદીનું કામ માફી લાયક નથી. તેઓએ કોરોના અંગે પોતાની ભૂલોની જવાબદારી લેવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ