વાયુ પ્રદૂષણ / દિલ્હી સરકારના 'બહાના' પર ભડકી સુપ્રીમ, ઓડિટનો ઓર્ડર આપી દઈશું, પબ્લિસિટી પર ખૂબ ખર્ચો છો

વાયુ પ્રદૂષણ પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને આકરી ફટકાર લગાવતા કેન્દ્ર અને રાજ્યોને વિશેષ નિર્દેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ