હુંકાર / PM બનવાની લાલચમાં નીતિશ કુમારે છૂરો માર્યો, લાલુજી સાચવજો: બિહારમાં બરાબરના ભડક્યાં ગૃહમંત્રી શાહ

Laluji beware that Nitish babu might sit in Congress's lap tomorrow leaving you behind says amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પૂર્ણિયામાં રેલી દરમ્યાન સંબોધન CM નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નીતિશ ભાજપને દગો આપી લાલુની ગોદમાં બેસી ગયા.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ