ચૂંટણી / લાલુ યાદવની વહુ ઐશ્વર્યાએ નીતિશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને કહ્યું, આજે હું મારા પિતા માટે...

Lalu Yadav's wife Aishwarya touched Nitish Kumar's feet and took blessings and said, today I am for my father ...

બિહાર ચૂંટણીના પ્રચારનો શંખનાદ થઇ ચૂક્યો છે ત્યારે બિહારમાં હાલમાં રોજ નવા નવા રાજનીતિક અધ્યાય લખાઈ રહ્યા છે, આજે લાલુ પ્રસાદ યાદવની પુત્રવધુ ઐશ્વર્યા રાયે નીતીશ કુમારના ચરણ સ્પર્શ કર્યા હતા અને પોતાના પિતા ચંદ્રિકા રાય માટે વોટ માંગ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ