બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / lalu yadav claimed nitish kumar wanted to return to mahagathbandhan but he denied

દાવો / મહાગઠબંધનમાં ફરી જવા ઇચ્છતા હતા નીતિશકુમાર, લાલુએ પાડી હતી ના....

Last Updated: 12:01 PM, 5 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવનું પુસ્તક 'ગોપાલગંજ ટૂ રાયસીના: માય પૉલિટિકલ જર્ની' જલ્દીથી આવવાની છે. લાલૂએ આ પુસ્તકમાં દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થયાના 6 મહિના બાદ ફરીથી મહગઠબંધનમાં સામેલ થવા ઇચ્છતા હતા. પરંતુ એના માટે એ રાજી થયા નહીં. 
Image result for lalu yadav claimed nitish kumar wanted to return to mahagathbandhan but he denied
લાલૂ યાદવે પોતાની આ આત્મકથામાં દાવો કર્યો છે કે ફરીથી મહાગઠબંધનમાં સામેલ થવા માટે નીતિશ કુમારે પોતાના સહયોગી પ્રશાંત કિશોરને 5 વખત એમની પાસે વાતચીત માટે મોકલ્યા. પરંતુ લાલૂએ નીતિશને ફરીથી મહાગઠબંધનમાં લેવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. લાલૂના આ પુસ્તક માનીએ તો એમને નીતિશ કુમારની મહાગઠબંધનમાં ફરીથી એન્ટ્રી પર એટલા માટે રોક લગાવી દીધી કારણ કે નીતિશે એમને ભરોસો તોડી નાંખ્યો અને એ ફરીથી એમની પર ફરીથી વિશ્વાસ કરી શકતા નહતા.
Image result for lalu yadav claimed nitish kumar wanted to return to mahagathbandhan but he denied
લાલૂએ આ પુસ્તકમાં કહ્યું છે કે એમને નીતિશ કુમાર સાથે કોઇ નારાજગી નહતી, પરંતુ એમને એ વાતને લઇને ચિંતા હતી કે જો એમેને પ્રશાંત કિશોરની વાત માનીને નીતિશને ફરીથી મહાગઠબંધનમાં સામેલ કરી લીધા તો બિહારની જનતા એમને કેવી રીતે લેશે.
Image result for lalu yadav claimed nitish kumar wanted to return to mahagathbandhan but he denied
લાલૂએ એના પુસ્તકમાં એવો પણ દાવો કર્યો છે કે નીતિશ કુમારને ફરીથી મહાગઠબંધનમાં સામેલ કરાવવા માટે પ્રશાંત કિશોરે એમના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પણ મુલાકાત કરી હોત. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Lalu Yadav Loksabha Election Mahagathbandhan Nitish Kumar Claim
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ