દુર્ઘટના / લાલુપ્રસાદ યાદવને ઘરમાં જ થયો અકસ્માત, તાત્કાલિક હોસ્પિટલમાં કરવા પડ્યાં દાખલ, જાણો શું બન્યું

Lalu Prasad Yadav had an accident at home, had to be rushed to hospital, find out what happened

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને રાબડીદેવી આવાસમાં અકસ્માત નડ્યો છે. તેઓ પગથિયા પરથી લપસી પડતા તેમને ખભા અને હાથ પર ઈજા પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ