બિહાર ચૂંટણી / લાલૂ પ્રસાદ યાદવને મળ્યાં જામીન તો પણ રહેવું પડશે જેલમાં, જાણો કારણ

Lalu Prasad Yadav granted bail in Chaibasa treasury case

બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રિય જનતા દળ (RJD) માટે એક સારા સમાચાર આવ્યાં છે. ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ચાઇબાસા ટ્રેજરી કેસમાં જામીન મળી ગયા છે. જો કે લાલૂ પ્રસાદ યાદવ હજી જેલથી બહાર નીકળી શકશે નહીં. કેમ દુમકા ટ્રેજરી કેસની સુનાવણી હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદ યાદવે ચાઇબાસા ટ્રેજરી કેસમાં પોતાની અડધી સજા કાપી લીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ