ઘટસ્ફોટ / કૌભાંડી લલ્લૂજી એન્ડ સન્સ પર ગુજરાત સરકાર કેમ મહેરબાન? SOU પાસે 1 રૂ.ના ટોકન ભાવે જમીન આપી હોવાના આક્ષેપ

 lallooji and sons company corruption gujarat govt silent on the issue

સરકારી કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરનાર કંપની સામે ગુજરાત સરકારની રહેમ નજર પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ કંપની સામે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી અને સરકારી બાબુઓ તો કંપનીની ખાતરદારી કરી રહ્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ