વિપક્ષ / કોંગ્રેસની હાર અને ધાનાણીના રાજીનામા પ્રસ્તાવ અંગે લલિત વસોયાનુ મહત્વનું નિવેદન

lalit vasoya statement paresh dhanani congress gujarat

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો ખરાબ રીતે હારતા કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. બીજી તરફ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે કોંગ્રેસની હાર મામલે લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ