બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lalit Vasoya danced to the tune of 'Garvi Re Gujarat Mein Patel Vat Hai Awach'

VIDEO / 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો' ગીતના તાલે મન મૂકીને ઝૂમ્યા લલિત વસોયા

Kishor

Last Updated: 11:30 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મોટા વરાછા ખાતે ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ધોરાજીના MLA લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા હતા.

  • ધોરાજીના MLA લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા
  • વેલકમ નવરાત્રીમાં ધારાસભ્ય ગરબે ઘૂમ્યા
  • ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઝૂમ્યા વસોયા

આદ્યશક્તિ મા અંબાના આરાધના પર્વ નવરાત્રિની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં MLA લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા હતા.

વેલકમ નવરાત્રીમાં ધારાસભ્ય ગરબે ઘૂમ્યા
નવરાત્રિ પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે અને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરતમાં વેલકમ નવરાત્રી કાર્યક્રમ દરમિયાન ધોરાજીના MLA લલિત વસોયા ગરબાના તાલે નાચ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓની હાજરીમાં ભારે ભીડ જામી હતી.  આ દરમિયાન ''ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો'' ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ