સુનાવણી / રાયોટીંગ કેસનો મામલે લલિત વસોયાને કોર્ટની મોટી રાહત, 34 PAAS કાર્યકર્તાઓ...

Lalit Vasoya and 34 PAAS activists, Jetpur Rioting Case

રાજકોટમાં જેતપુરના PAASના કાર્યકર્તાઓ સામે રાયોટીંગના કેસના મામલે પૂર્વ PAAS કન્વીનર અને કોંગ્રેસના ધારાસભ્યને લલિત વસોયાને કોર્ટે રાહત આપી છે. કોર્ટે લલિત વસોયા અને અન્ય 34 વ્યક્તિઓને જામીન આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ