પ્રેમ-પ્રદર્શન / લલીત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વધુ એક પોસ્ટ મૂકી, સુષ્મિતા સાથે લગ્ન મુદ્દે કર્યો મોટો ખુલાસો

Lalit Modi posted another post on Instagram, made a big revelation about his marriage with Sushmita

14 જુલાઇના રોજ લલીત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું કે તેઓ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે પણ હજુ સુધી એ બંનેના લગ્ન થયા નથી. જલ્દી જ લગ્ન કરવા વિશે એ બંને વિચારી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ