સુવિધા / પિંક કલરના હેરિટેજ લૂકમાં રંગાયું લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ: CM ના હસ્તે અમદાવાદીઓને મળશે ભેટ

lal darvaaja AMTS bus terminus painted in pink color heritage look

લાલ દરવાજા ટર્મિનસથી રોજના ૪૯ બસરૂટ ઓપરેટ થાય છે, જ્યારે કુલ ૧૧૮ બસની અવરજવર થાય છે. ૧૩ રૂટની બસ આ ટર્મિનસમાંથી પસાર થાય છે, જ્યારે રોજના ૨.૨૫ લાખ પેસેન્જર્સની અવરજવર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ